સોજીત્રા તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોએ 16 મી ફેબ્રુઆરીના રોજ એનપીએસ નો વિરોધ કરતા બ્લેક ડે મનાવ્યો હતો. શાળામાં ફરજ બજાવતા શિક્ષક ભાઈ બહેનો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. NPS નો શિક્ષકો દ્વારા ઘણા સમયથી આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિવિધ શાળાના શિક્ષકોએ બ્લેક-ડે મનાવી એનપીએસ નો વિરોધ કર્યો હતો. OPS લાગુ કરવા માટે શિક્ષકો દ્વારા ઘણા સમયથી વિવિધ પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની શિક્ષકોની માંગ છે. 16 મી ફેબ્રુઆરી ના રોજ બ્લેક ડે મનાવી સોજીત્રા તાલુકામાં આવેલી વિવિધ શાળાના શિક્ષકો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા અને NPS નો વિરોધ નોંધાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગરમાં કુરિયર કંપનીના ગોડાઉનમાં પાર્સલો પડી જતાં દારૂની રેલમછેલ, રાયપુર ભજીયા હાઉસમાં પાર્સલો ડીલીવરી થવાનાં હતાં
ગાંધીનગરના રણાસણ રેલવે ફાટક પાસે આવેલા DTDC કુરિયર કંપનીના ગોડાઉનમાં જયપુરથી અમદાવાદના રાયપુર...
.बोधी बुडोकान कराटे असोसिएशन च्या विद्यार्थ्यांनी नई दिल्ली मध्ये पटकावले स्वर्ण पदके
.बोधी बुडोकान कराटे असोसिएशन च्या विद्यार्थ्यांनी नई दिल्ली मध्ये पटकावले स्वर्ण पदके.
...
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದ ಸಿಎಂ ಜಗನ್
ದೆಹಲಿಯಲ್ಲಿ ಇಂದು ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸಿಎಂ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅವರು...
Mutual Funds Stress Test Explained | Dipan Mehta’s Stock Picks | जानें आज कौन से Stocks भरेंगे दम?
Mutual Funds Stress Test Explained | Dipan Mehta’s Stock Picks | जानें आज कौन से Stocks...