હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ વી.એમ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી જેમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં હાલોલની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર તરફથી ધોરણ 6 માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા રાઠોડ મૌલ્યરાજ પુષ્પેન્દ્રસિંહ અંડર 18 વિભાગમાં ભાગ લઈ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાલુકા કક્ષાની સ્પર્ધા સૂર્ય નમસ્કાર સ્પર્ધા માં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે ઓપન કેટેગરી અંતર્ગત સરસ્વતી વિદ્યા મંદિરના અંગ્રેજી માધ્યમના આચાર્ય પટેલ અમિતભાઈ જેઓએ પણ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા બનેલ છે જેમાં શાળા તેમજ પરિવારનું નામ રોશન કરી ગૌરવ અપાવનાર આ બંન્ને વિજેતાઓને સરસ્વતી વિદ્યા મંદિર પરિવાર તરફ તેમજ તેઓના પરિવારજનોએ હાલોલ તાલુકામાં આ પ્રસિદ્ધિ મેળવ્યા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવી હતી જ્યારે આગામી દિવસોમાં આવનારી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં હાલોલ તાલુકા તરફથી બંન્ને સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તેવી માહિતી મળવા પામી છે જેમાં સરસ્વતી વિદ્યામંદિર તફરથી આ બન્ને વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બને અને હાલોલ તાલુકાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana News: तेलंगाना में भाजपा ने की लोकसभा सीटों के लिए प्रभारियों की घोषणा, पार्टी प्रमुख जी. किशन रेड्डी ने की नियुक्ति
हैदराबाद। तेलंगाना में भाजपा ने आगामी चुनावों के लिए सभी 17 लोकसभा क्षेत्रों के लिए...
ধিঙত "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচীৰ সজাগতা ৰেলী
ধিঙত "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচীৰ সজাগতা ৰেলী
हर घर तिरंगा’उपक्रमात सांस्कृतिक कार्यक्रमांवर भर द्यावा- पश्चिम क्षेत्र सांस्कृतिक केंद्र संचालक किरण सोनी गुप्ता
स्वातंत्र्याचा अमृत महोत्सव अंतर्गत राबवण्यात येणाऱ्या ‘हर घर तिरंगा’ उपक्रमाबाबत...
इंदौर, मादक पदार्थों और नशीली दवाओं के सेवन के विरुद्ध जन जागरूकता लाई जाएगी..... कलेक्टर मनीष सिंह
नशा मुक्त भारत अभियान के अंतर्गत घर घर जा रहे स्वास्थ्य विभाग के अमले के माध्यम से मादक पदार्थों...
डिलिव्हरी बॉयने रस्त्यामध्येच केला जबरदस्त डान्स व्हिडिओ एकदा पाहाच... । Viral Video । Hpn News
डिलिव्हरी बॉयने रस्त्यामध्येच केला जबरदस्त डान्स व्हिडिओ एकदा पाहाच... । Viral Video । Hpn News