પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ગાયત્રી મંદિર પાછળના વિસ્તારમાં સવારના સમયે એક મકાનમાં આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નનસીબે આગને કારણે કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. આગ ઉપર કાબુ મેળવાતા જ આસપાસના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય માવાનો જથ્થો ઝડપ્યો
તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે....
Lok Sabha Elections 2024: AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की, CM Mann रहे मौजूद
Lok Sabha Elections 2024: AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की, CM Mann रहे मौजूद
মেকিপুৰ গাঁও পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যা ৰীণা মানকীৰ অকাল মৃত্যু ।
নাজিৰা সমষ্টিৰ মেকিপুৰ গাঁও পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যা , আটছাৰ নাজিৰা শাখাৰ প্ৰাক্তন সাংস্কৃতিক...
My capabilities weren't fully utilized in Congress: Bhaga Barad after joining BJP | TV9GujaratiNews
My capabilities weren't fully utilized in Congress: Bhaga Barad after joining BJP | TV9GujaratiNews