પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એ....એ....એ.... ગયું પીકઅપ ડાલુ....
એ... એ... એ...ગયું: વડગામના સલેમકોટ ગામમાં ડ્રાઈવર વગર ઉભેલું પીકઅપ ડાલું રિવર્સમાં દોડવા...
100% Pure Skincare Products - Make at Home | साफ़ त्वचा पाने के लिए उपाय
100% Pure Skincare Products - Make at Home | साफ़ त्वचा पाने के लिए उपाय
G-20 Summit In Delhi Updates: Delhi Airport पर अर्जेंटीना के राष्ट्रपति का स्वागत । Aaj Tak News
G-20 Summit In Delhi Updates: Delhi Airport पर अर्जेंटीना के राष्ट्रपति का स्वागत । Aaj Tak News