પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Santosh Bangar यांनी फोडलं ऑफिस; सोबतीला शेतकरी, फोडले फोन आणि प्रिंटर
Santosh Bangar यांनी फोडलं ऑफिस; सोबतीला शेतकरी, फोडले फोन आणि प्रिंटर
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!
એક્સપોનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત VCCI Expo 2023 નું...
12GB रैम और 50MP कैमरा वाला Oppo Find N3 Flip इन दिन भारत में होगा लॉन्च , यहां जानें सारी जरुरी डिटेल
Oppo ने अपने सोशल मीडिया प्लेटफॉर्म एक्स(पूर्व में ट्विटर ) पर एक बात की जानकारी दे दी है कि वो...
Lok Sabha Elections: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, तेज प्रताप का कट सकता है टिकट
Lok Sabha Elections: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, तेज प्रताप का कट सकता है टिकट