હાલમાં આરટીઓના સારથી સોફ્ટવેરમાં મેન્ટેનન્સ ની કામગીરી હોવાથી સોફ્ટવેરમાં એરર આવી રહી હોવાથી આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકોના લાઇસન્સ સંબંધિત કામગીરી બંધ છે.જેને લઈને વલસાડ આરટીઓ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લાઇસન્સ સંબંધિત કામગીરી તલ્લે ચડી છે.છેલ્લા ત્રણ દિવસથી સારથી સોફ્ટવેર ઉપર મેન્ટેનન્સની કામગીરીને લઈ લર્નિંગ અને પાકા લાયસન્સના કામ માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.સારથી સોફ્ટવેર ઉપર કામગીરી પૂર્ણ થયા બાદ વલસાડ આરટીઓ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લાઇસન્સ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રસ્તો રોકી પંચ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
નિઘટ ગામ નજીક રસ્તો રોકી પંચ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા સાત વિરુદ્ધ ફરિયાદ...
जवाहर नगर पुलिस ने 8 चोरी की मोटरसाइकिल के साथ एक शातिर बदमाश को किया गिरफ्तार
कोटा जवाहर नगर पुलिस ने एक शातिर बदमाश को 8 चोरी की मोटरसाइकिल सहित किया गिरफ्तार
कोटा. ...
Meta Connect 2024: मेटा ने लॉन्च किया VR हेडसेट Quest 3S, AR डिवाइस Meta Orion से भी उठा पर्दा
फेसबुक की पेरेंट कंपनी मेटा ने अपने एनुअल हार्डवेयर लॉन्च इवेंट Meta Connect 2024 में कई प्रोडक्ट...
लैंगिक असमानता व महिला सशक्तिकरण विषय पर व्याख्यान व प्रश्नोत्तरी कार्यक्रम का आयोजित, विजेता छात्राओं को किया सम्मानित
खणदेवत रोड पर स्थित कन्या स्नातकोत्तर महाविद्यालय में शनिवार को संस्था अध्यक्ष ओमप्रकाश गुप्ता की...
Karnataka CM Race: कांग्रेस के 'संकटमोचक' का जन्मदिन आज, क्या बर्थडे गिफ्ट देगी कांग्रेस, 10 बड़ी बातें
नई दिल्ली, Karnataka CM Race, D K Shivakumar, Siddaramaiah: कर्नाटक विधानसभा चुनाव...