વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક મરૂન કલરનો ટેમ્પો નંબર gj 15xx5136 દારૂનો જથ્થો ભરી મુંબઈથી સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે એલસીબી ની ટીમે અતુલ ઓવર બ્રિજ મુંબઈ થી સુરત જતા નેશનલ હાઇવે નંબર 48 પરથી બાતમી વાળા ટેમ્પાની વોચ ગોઠવી તેને ઝડપી પાડી ટેમ્પામાંથી 2011 બોક્સ બોટલ નંગ 7704 વિદેશી દારૂ મળી આવ્યો હતો.એલસીબીની ટીમે 7704 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા 9 લાખ 2,400 તેમજ ટેમ્પાની કિંમત રૂપિયા 5લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500 તેમજ અંગ જડતીમાંથી મળી આવેલ 15,400 મળી કુલ 14,18,300નો મુદ્દામાલ કબજે લઈ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरंपचो को पुलिस ने रोका तो बोले..... यह जनप्रतिनिधीयो के संवेधानिक अधिकारो का हनन
बून्दी। लंबित मांगो के समाधान की मांग को लेकर मुख्यमंत्री व पंचायती राज मंत्री के नाम जिला कलक्टर...
સુરેન્દ્રનગર જીલ્લા FPS એસોસિએશન એ કલેકટર ને આવેદનપત્ર આપી કરી રજૂઆત
સુરેન્દ્રનગર જીલ્લા FPS એસોસિએશન એ કલેકટર ને આવેદનપત્ર આપી કરી રજૂઆત
Prateek Agarwal’s Stock Picking | Large Cap IT में इस शानदार Momentum की क्या है वजह? | Business
Prateek Agarwal’s Stock Picking | Large Cap IT में इस शानदार Momentum की क्या है वजह? |...
ડીસામાં પેઢીના ભાગીદારે મિલ્કત બારોબાર વેચી કરોડોનો ચૂનો ચોપડતાં ચકચાર
લાખણી તાલુકાના કેસર ગોળીયા ગામે રહેતાં યુવકે અન્ય ત્રણ ભાગીદારો સાથે મળી કેટલફીડનો ભાગીદારીમાં...