કાલોલ પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના કાતોલ ગામના નવીનગરી ખાતે રહેતો મહેશકુમાર નટવરભાઇ પરમાર તેના મકાનોમાં રાજેશભાઇ બળવંતભાઇ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા રોયલ માલ્ટ વ્હીસ્કી ૧૮૦ મી.લી. વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરીયા કુલ બોટલ નંગ-૨૬૨ જેની કુલ કિંમત રૂ.૨૬,૨૦૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે મહેશકુમાર નટવરભાઇ પરમાર પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર મળી આવ્યો હતો જ્યારે રાજેશભાઇ બળવંતભાઇ પરમાર ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત બન્ને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના લોન્ડ્રીના કારખાનામાં દુર્ઘટના
#buletinindia #gujarat #surat
ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા રક્ષાબંધન નિમિત્તે
રાખડી બનાવો હરીફાઈ નું આયોજન કરાયું..
શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લઈ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી.
પ્રથમ પાંચ વિજેતા ને ઈનામો...
AaKASH BYJU'S FLAGSHIP NATIONAL SCHOLARSHIP EXAM
AaKASH BYJU'S FLAGSHIP NATIONAL SCHOLARSHIP EXAM
परिवार को बंधक बनाकर लाखों लूटे बदमाशों ने मामला जनपद जौनपुर के तहसील केराकत में
उत्तर प्रदेश जनपद जौनपुर तहसील केराकत में,परिवार को बंधक बनाकर लाखों लूटे बदमाशों ने।सूत्रों के...
ACP,PI નુ મુસ્લિમ સમાજ ના લોકો એ સિટી વિસ્તારમાં સ્વાગત કર્યુ
ACP,PI નુ મુસ્લિમ સમાજ ના લોકો એ સિટી વિસ્તારમાં સ્વાગત કર્યુ