કાલોલ પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના કાતોલ ગામના નવીનગરી ખાતે રહેતો મહેશકુમાર નટવરભાઇ પરમાર તેના મકાનોમાં રાજેશભાઇ બળવંતભાઇ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા રોયલ માલ્ટ વ્હીસ્કી ૧૮૦ મી.લી. વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરીયા કુલ બોટલ નંગ-૨૬૨ જેની કુલ કિંમત રૂ.૨૬,૨૦૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે મહેશકુમાર નટવરભાઇ પરમાર પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર મળી આવ્યો હતો જ્યારે રાજેશભાઇ બળવંતભાઇ પરમાર ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત બન્ને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এতিয়া মহিলা যাত্ৰীসকলে ৰে’লত বিশেষ সুবিধা লাভ কৰিব, ৰে’লৱেই অতি সোনকালে আৰম্ভ কৰিবলৈ গৈ আছে এই বিশেষ ব্যৱস্থা
ভাৰতীয় ৰে’লৱেঃ এতিয়া মহিলা যাত্ৰীসকলে ৰে’লত বিশেষ সুবিধা লাভ কৰিব, ৰে’লৱেই...
Lok Sabha Speaker: पहली बार स्पीकर का होगा चुनाव, Om Birla के खिलाफ कांग्रेस ने के. सुरेश को उतारा
Lok Sabha Speaker: पहली बार स्पीकर का होगा चुनाव, Om Birla के खिलाफ कांग्रेस ने के. सुरेश को उतारा
રાજય સરકારનો મહત્વનો નિર્ણય*
¤ *સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ*
રાજય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલો માં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે*...
दलगाँव के दईपाम में पुलिस का अभियान : ए सी गाड़ी भर्ती काठ जब्द
दरंग ज़िले के दलगाँव थाना के अंतर्गत दईपाम पुलिस ने नियमित तलाशी के दौरान एक ए सी गाड़ी नंबर...