અરવલ્લી
મોડાસામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
શહેરના નવા બસ સ્ટેશન પાસે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું
પ્રતિમાના અનાવરણ પહેલા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શહેરના હજીરા સર્કલથી બાબા સાહેબની પ્રતિમા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી અને અન્યોએ બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
મોટી સંખ્યામાં લોકોની ભીડ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.