ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં અવારનવાર વિવિધ આયોજનો તથા સ્પર્ધાઓ થતી હોય છે. તેવી રીતે આ સ્કૂલ ખાતે બે દિવસનો સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનો આત્મવિશ્વાસ વધે અને જીવનના કોઈપણ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી બે દિવસીય ફૂડ ઝોન, ગેમ ઝોન અને ફન ઝોન એમ ત્રણ વિભાગનો ફેસ્ટિવલ યોજાયો હતો. ત્યારે બાળકોની સાથે વાલીઓ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી સુનિલભાઈ આચાર્ય પ્રિન્સિપલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEBATE : કપાસમાં પડતી ''ગુલાબી ઈયળ''નું નિરાકરણ શું?
#buletinindia #gujarat #indua
राजस्थान में पर्यटन को बढ़ावा देने के लिए राजस्थान की उपमुख्यमंत्री दिया कुमारी ने बनाया कुछ खास प्लान
राजस्थान पर्यटन न केवल देश में बल्कि पूरी दुनिया में मशहूर है. वहीं अब पर्यटन को और बढ़ावा देने...
Gadhada||ખોપાળા ગામે નાગપંચમી નિમિતે તલસાણીયા દાદાના મંદીરે ભાવભેર ઉજવણી #nagpanchami #news #dharmik
Gadhada||ખોપાળા ગામે નાગપંચમી નિમિતે તલસાણીયા દાદાના મંદીરે ભાવભેર ઉજવણી #nagpanchami #news #dharmik
જસદણના બાખલવડ ગામે કોળી સમાજનું મહા સંમેલન મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં જોડાયા
જસદણના બાખલવડ ગામે કોળી સમાજનું મહા સંમેલન મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં જોડાયા જસદણ વિધાનસભાની...