પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ નાઓ સ્ટાફ સાથે ખંભાળીયા પો.સ્ટે.વીસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા.

 

દરમ્યાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. સજુભા જાડેજા,પો.હેડ કોન્સ.જેસલસિં ્ જાડેજા, સદેવસિંહ જાડેજા તથા પ્રદિપસિં ્ જાડેજાનાઓને મળેલ હકીકત આધારે વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૨૫૬૨/૨૦૨૨ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૮૧,૯૮(૨), વિ. મુજબના ગુનાના કામે ના નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઇ ધારાણી રહે.લલીયા ગામ તા. ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા વાળાને આજરોજ ગંગા જમુના હોટલ પાસેથી પકડી પાડી. કોરોના સક્રમણ અનુસંધાને કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવા પો.સ.ઇ.શ્રી એસ.એસ.ચૌહાણ નાઓએ હસ્તગત (ડીટેઇન) કરેલ છે.

 

પકડાયેલ આરોપીનું નામઃ-

 

- રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઇ ધારાણી જાતે ગઢવી ઉ.વ. ૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે.લલીયા ગામ તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા,

 

કામગીરી કરનાર ટીમ

 

આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ તથા એ.એસ.આઇ. શ્રી સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, કેથુરભાઇ ભાટીયા, મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, હેડ કોન્સ. જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, લાખાભાઇ પિંડારીયા, કુલદીપસિંહ જાડેજા, મહેન્દ્રસીહ જાડેજા, પો.કોન્સ. ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, સચિનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.