ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં અવારનવાર વિવિધ આયોજનો તથા સ્પર્ધાઓ થતી હોય છે. તેવી રીતે આ સ્કૂલ ખાતે બે દિવસનો સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનો આત્મવિશ્વાસ વધે અને જીવનના કોઈપણ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી બે દિવસીય ફૂડ ઝોન, ગેમ ઝોન અને ફન ઝોન એમ ત્રણ વિભાગનો ફેસ્ટિવલ યોજાયો હતો. ત્યારે બાળકોની સાથે વાલીઓ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી સુનિલભાઈ આચાર્ય પ્રિન્સિપલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  फुलंब्री तालुक्यातील उमरावती येथे जळालेल्या विद्युत  गावात पाणीटंचाई
 
 
                       
फुलंब्री तालुक्यातील अनेक गावांमध्ये महावितरण कार्यालयाच्या भोंगळ कारभारामुळे...
                  
   एक क्लिक में पेमेंट करना होगा अब आसान, WhatsApp में बिना खोजे दिख जाएगा UPI QR Code 
 
                      यूपीआई ऐप्स के जरिए पेमेंट करते हैं तो ये नया अपडेट आपके काम का हो सकता है। आप वॉट्सऐप के जरिए भी...
                  
   જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ 
 
                      હર ઘર તિરંગા અભિયાન જાગૃત્તિ
માટે અમરેલી નગરમાં તિરંગા યાત્રાનું આયોજન
---
અમરેલી તા.૧૨ ઓગસ્ટ,...
                  
   2 દાયકાથી વધુના સમય થી  ચોકસાઇ અને કાળજી સાથે ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરી તૈયાર કરતુ બ્રાન્ડ 
 
                       જુસ્સા, સમર્પણ અને ટ્રસ્ટની સફર જે યુવા ઉદ્યોગસાહસિક શ્રી વિમલ સોની દ્વારા વર્ષ 2003માં...
                  
   Youtube Account Hack: सुप्रीम कोर्ट का यूट्यूब हैक, अपने चैनल की सिक्योरिटी ऐसे रखें टाइट 
 
                      हैकर्स ने सुप्रीम कोर्ट का यूट्यूब चैनल हैक कर उसका नाम बदल दिया। इसके साथ ही उन्होंने इसमें...
                  
   
  
  
 