પોલીસનું PGVCL ઉમેદવારો સાથે અમાનવીય વર્તન

રાજકોટમા વિદ્યુત સહાયકની ભરતીને લઇ 5 દિવસથી 300 યુવાનો PGVCL કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આજે પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.