પેટલાદ તાલુકાના સુંદરણાથી ગોરેલ બ્રિજ ઉપર અજાણ્યા પુરુષનો અજાણ્યા વાહનની ટક્કરે કચડાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર બનાવવાની જાણ ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને વ્યક્તિના જેકેટ અને હાથે પાડેલા ટેટુના આધારે પોલીસે મરનર વ્યક્તિ કોણ છે? તેની તપાસ હાથ ધરી છે. કોઈને પણ આ વ્યક્તિ વિશે માહિતી હોય તો ગ્રામ્ય પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભડથ રોડ પર અકસ્માત સર્જાયો
ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત: ડીસાના ભડથ રોડ પર બાઈક ચાલક શિક્ષક સહિત બે લોકો...
भाई के नाते बहनों के हर सुख-दुख में भागीदार : बिरला
कोटा। लोकसभा अध्यक्ष ओम बिरला ने सोमवार को कोरोना पीड़ित परिवारों के साथ रक्षाबंधन का पर्व मनाया।...
Honey Benefits: जानें शहद के फायदे, नुक्सान और असली शहद (Raw Honey) की पहचान !
Honey Benefits: जानें शहद के फायदे, नुक्सान और असली शहद (Raw Honey) की पहचान !
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત 12લોકો ઝડપાયા.#gujarat_geeta_news_
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત...
સ્વ.લીલાબેન શંકરભાઈ કણઝરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ જોરાવરનગર ખાતે શ્રી સતવારા કરિયર એકેડમી જોરાવરનગરના સ્થાપક...