લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપીંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माहिती अधिकारात माहिती मागूनही माहिती मिळेना
बीड (प्रतिनिधी)जन माहिती अधिकारात माहिती मागूनही शिक्षण विभाग महती उपलब्ध करून देत नसल्याने जन...
ગાંધીધામમાં સથવારા સમાજ દ્વારા શરદપૂનમની ઉજવણી
આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ
શરદ પૂનમ નિમિત્તે ગાંધીધામ વિસ્તારમાં...
Tata Tech IPO ने तोड़ दिए सारे रिकॉर्ड! Investors को कर दिया मालामाल | GoodReturns
Tata Tech IPO ने तोड़ दिए सारे रिकॉर्ड! Investors को कर दिया मालामाल | GoodReturns
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું //ZSTVNEWS/
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું //ZSTVNEWS/