ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી સહિત મુદ્દામાલ જપ્ત કર્યો તથા પો.કોન્સ ડાયાભાઇ ગુડલીયાનાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ચોરીના ગુનાના કામે ગયેલ લોખંડની સેન્ટીંગની પ્લેટો સાથે એક ઇસમ મારૂતીવાનમા વેચવા નિકળેલ છે જે અન્વયે જસદણ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ જસદણ ગોખલાણા ચોકડી ખાતે વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત ચોરીમા ગયેલ લોખંડની સેન્ટીંગની પ્લેટો સાથે એક ઇસમ મારૂતીવાન લઇ નીકળતા જેને રોકી ચેક કરતા ઉપરોક્ત ચોરીમાં ગયેલ પ્લુટો તથા મારૂતીવાન સાથે મળી આવતા જસદણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરેલ છે.પકડાયેલ આરોપી - સતીષભાઇ રવજીભાઇ મકવાણા જાતે-લુહાર ઉવ.૩૯ રહે.રાજકોટ હુડકો સોસાયટી,આજીડેમ રોડ રાજકોટ કબ્જે કરેલ મુદામાલ- (૧) લોખંડની સેન્ટીંગની પ્લેટો નંગ.૪૬ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા (૨) મારૂતીવાન નં.GJ.03.A.B.-0288 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા (૩) વિવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦- એમકુલ મળી મુદામાલ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ- (૧) ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૦૪૨૧ આઇ.પી.સી.કલમ-૩૭૯(૨) ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૦૫ ૨૧ આઇ.પી.સી. કલમ-૩૭૯ (૧) તપન જાની પો.ઇન્સ.જસદણ પો.સ્ટે કામગીરી કરનાર ટીમ-(૨) રમેશભાઇ બોદર એ.એસ.આઇ. જસદણ પો.સ્ટે (૩) અમરાભાઇ ખરાડી એ.એસ.આઇ. જસદણ પો.સ્ટે (૪) અરૂણભાઇ ખટાણા પો.હેડ કોન્સ. જસદણ પો.સ્ટે (૫) ડાયાભાઇ ગુડલીયા પો.કોન્સ જસદણ પો,સ્ટે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं