ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા પાંચ માસ થી ફરાર આરોપી મેહુલભાઈ ઉફે બુસો ગણેશભાઈ વરમોરા ને સરા ગામે રામજી મંદિર પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછરપરછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા પાંચ માસ થી ફરાર હોવાનું ખુલ્યું હતું ત્યારે પેરોલ ફર્લો સ્કવોડ ના કોસ્ટેબલ હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોપવામાં આવ્યો હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અન્ના યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, સાંજે ગુજરાતને ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે આજે દક્ષિણ રાજ્ય તમિલનાડુમાં અન્ના...
ગુજરાત પોલીસ તમારી એક દીકરીને તમારી જરૂર છે - Prashant Dayal
ગુજરાત પોલીસ તમારી એક દીકરીને તમારી જરૂર છે - Prashant Dayal
Weather Update: दिल्ली-NCR समेत देश के इन इलाकों में होगी बारिश, क्या है IMD का अलर्ट
देश की राजधानी दिल्ली समेत पूरे एनसीआर में आज लोगों को गर्मी से राहत मिलने की संभावना है. भारत...
Breaking News: Lok Sabha Elections से पहले TMC को झटका, BJP में शामिल होंगे तापस रॉय | Bengal News
Breaking News: Lok Sabha Elections से पहले TMC को झटका, BJP में शामिल होंगे तापस रॉय | Bengal News
पैठण येथील आ.शहाजी बाप्पु पाटील यांचं भाषण मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या सामोरं काय म्हटले पहा?
पैठण येथील आ.शहाजी बाप्पु पाटील यांचं भाषण मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या सामोरं काय म्हटले पहा?