ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા પાંચ માસ થી ફરાર આરોપી મેહુલભાઈ ઉફે બુસો ગણેશભાઈ વરમોરા ને સરા ગામે રામજી મંદિર પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછરપરછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા પાંચ માસ થી ફરાર હોવાનું ખુલ્યું હતું ત્યારે પેરોલ ફર્લો સ્કવોડ ના કોસ્ટેબલ હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોપવામાં આવ્યો હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલોલ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ...
जल्द भरने वाला है बीसलपुर, भराव क्षमता के इतने नजदीक पहुंच चुका है पानी
बीसलपुर बांध में पानी की आवक जारी है। बांध का जल स्तर लगातार बढ़ रहा है, हांलाकि कल दोपहर के बाद...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
તારાપુર મામલતદાર કચેરી ખાતે પાણીના પ્રશ્નો અને આયોજન માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
તારાપુર મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તારાપુર અને ખંભાત તાલુકાના પીવાના પાણીના...
Smartest Lifting Technique to Build Muscle | Yatinder Singh
Smartest Lifting Technique to Build Muscle | Yatinder Singh