કાલોલ ની એન એમ જી હોસ્પિટલ ખાતે રવિવારે એન એમ જી હોસ્પિટલ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગ થી ફ્રી સુપર સ્પેશ્યલિસ્ટ મેડીકલ અને રકતદાન કેમ્પ યોજાયો જેમા વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેમ્પ મા કાલોલ ના અગ્રણી નાગરિકો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શશીકાંત પરીખ અને એન એમ જી હોસ્પિટલ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી તથા પંચમહાલ લોકસભા બેઠક નાં સંયોજક અને ડોક્ટર સેલ પંચમહાલના ઉપપ્રમુખ ડો યોગેશ પંડયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ દરજી તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ નાં પ્રમુખ સતિષભાઈ શાહ અને સેક્રેટરી ડો પ્રકાશ ઠક્કર નગરપાલીકા ના માજી સદસ્યો હાજર રહ્યા હતા પોતાના પ્રાસંગીક પ્રવચન મા પુ મહારાજશ્રી એ રકતદાન નુ મહત્વ સમજાવી હોસ્પિટલ થી દરેક જણ સુઘી આરોગ્ય વિષયક સેવાઓ પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી અને આયોજકો ની કામગીરી ને બિરદાવી હતી હોસ્પિટલ પણ એક મંદીર છે તેવુ સચોટ દ્રષ્ટાંત આપી કેમ્પ મા સેવા આપતા ડોકટરો અને કર્મચારીને પણ પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે વિવિઘ સંસ્થાઓમાં સેવા આપતા નાગરીકો અને સ્વયંસેવકો નુ સન્માન કરાયુ હતુ. કેમ્પ મા દર્દીઓ એ ૨૩ એક્ષરે, ૯૪ કેસ નોંધાયા હતા અને ૩૨ ઈસીજી ના દરદીઓએ વિવિઘ ડોક્ટરો ની સેવાઓ નો લાભ લીધો હતો તેમજ ૯ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Madhya Pradesh Politics:Shivraj Singh Chauhan पांचवी बार Budhni से चुनाव लड़ेंगे, लोगों ने क्या कहा?
Madhya Pradesh Politics:Shivraj Singh Chauhan पांचवी बार Budhni से चुनाव लड़ेंगे, लोगों ने क्या कहा?
ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો કાર્યક્રમ યોજાયો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના...
दिल्ली एनसीआर में फिर आंधी-तूफान के साथ बारिश
देश की राजधानी और उसके आसपास के क्षेत्रों में एक बार फिर मौसम का मिजाज बदल गया है. दिल्ली एनसीआर...
September में रही इन Made In India कारों की विदेशों में मांग, Top-5 में शामिल हुईं Sunny, Fronx, Jimny, Verna
भारत में Maruti Honda Hyundai सहित कई प्रमुख वाहन निर्माता अपनी कारों की बिक्री करने के साथ ही...
DEESA/ડીસા તાલુકાના ભોયણ ગામમાં જાગૃત સરપંચે વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો
DEESA/ડીસા તાલુકાના ભોયણ ગામમાં જાગૃત સરપંચે વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો