બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે પી.ડી જોશી
હર હંમેશ સેવાના કાર્યોમાં જોડાયેલા લોકોની સેવામાં તત્પર
પ્રવીણ કુમાર દેવચંદભાઈ જોશી મૂળ જૂની ભીલડી ના વતની
દરેક સમાજને સાથી લઈને ચાલનારા પ્રવિણકુમાર દેવચંદભાઈ જોશી ચૂંટણી લડશે અપક્ષ ઉમેદવાર તરીકે
 
  
  
  
  