ડીસા શહેરમાં 26 જાન્યુઆરી નિમિત્તે શહેરના ગાંધી ચોક વિસ્તારમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકામાં લાઈટ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સલીમભાઈ શેર મોહમ્મદ શેખ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ડીસા શહેરને લાઈટોથી શણગારી જગમગતું કરનાર અને વર્ષ દરમિયાન લાઈટ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેના હસ્તે તેમને શિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત પાલિકાના સભ્યો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 13.08.24 ના રોજ દાહોદ શહેરના *ગોદી રોડ ફીડર તથા GIDC ફીડરના આ મુજબના ( રાજ...
TrafficGuard raises $6.5 million via strongly supported placement
In addition to the latest funding Trafficguard has onboarded India Gifting Portal(IGP) and...
ইতিবাচক খবৰ
গহপুৰৰ ৰাওনমুখ পঞ্চায়তৰ চৰাইবাৰী গাঁৱৰ নিবাসী লুকুমী পেগু আৰু লক্ষ্যই মিলি পেগুৰ সু-সন্তান...
Rajasthan Election 2023: कांग्रेस-अनादि फैक्टर, से BJP को होगा नुकसान ? | CP Joshi | Ashok Gehlot
Rajasthan Election 2023: कांग्रेस-अनादि फैक्टर, से BJP को होगा नुकसान ? | CP Joshi | Ashok Gehlot