ડીસા શહેરમાં 26 જાન્યુઆરી નિમિત્તે શહેરના ગાંધી ચોક વિસ્તારમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકામાં લાઈટ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સલીમભાઈ શેર મોહમ્મદ શેખ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ડીસા શહેરને લાઈટોથી શણગારી જગમગતું કરનાર અને વર્ષ દરમિયાન લાઈટ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેના હસ્તે તેમને શિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત પાલિકાના સભ્યો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा में जम्मू-कश्मीर से जुड़ा विधेयक पेश करेंगी वित्त मंत्री सीतारमण, संसद में जारी रहेगी बजट पर चर्चा
नई दिल्ली। सोमवार को चल रहे बजट सत्र के लिए संसद की बैठक होने वाली है। केंद्रीय वित्त मंत्री...
Asian Games 2023 | Silver गर्ल Neha Thakur ने NDTV से कहा - "यहां तक आ पाना मेरे लिए मुश्किल था"
Asian Games 2023 | Silver गर्ल Neha Thakur ने NDTV से कहा - "यहां तक आ पाना मेरे लिए मुश्किल था"
গৌৰীসাগৰত দলৱদ্ধ ভাৱে অসহায় মহিলাক ধৰ্ষণ কৰিলে পাঁচ লম্পটে
শিৱসাগৰ জিলাৰ দিখৌমুখৰ পাঁচ লম্পটে এগৰাকী অসহায় মহিলাক ধৰ্ষণ কৰি গৌৰীসাগৰ আৰক্ষীৰ হাতত...
કઠલાલ શેઠ.એમ.આર.પ્રા.વિભાગ ની વિદ્યાર્થીની એ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ માં પ્રથમ નંબર મેળવ્યો.
કઠલાલ શેઠ.એમ.આર.પ્રા.વિભાગ ની વિદ્યાર્થીની એ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ માં પ્રથમ નંબર મેળવ્યો....
China में क्यों युवाओं को नहीं मिल रही मनपसंद नौकरी? (BBC Duniya with Sarika) (BBC Hindi)
China में क्यों युवाओं को नहीं मिल रही मनपसंद नौकरी? (BBC Duniya with Sarika) (BBC Hindi)