પેટલાદ તાલુકાના જેસરવા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ગામની દીકરી રિયા પુરબીયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ સમયે ગામના અગ્રણીઓ ગોવિંદભાઈ, કનુભાઈ સાથે અન્ય વિદેશથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શાળાના આચાર્યા અંજનાબેન પરમારે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.આજે ફરી શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.આજે ફરી શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
ડીસામાં ખેડૂતોને ખેતરોમાં સર્વે કરી નુકશાનની પુરી સહાય કરવા માંગ કરાઇ
રાજ્ય સરકારે બટાટાના ખેડૂતોને નુકસાનીમાં રાહત મળે તે માટે સહાય પેકેટ જાહેર કર્યું છે. પરંતુ...
Parliament Session 2024: SP के सांसदों के साथ संविधान की कॉपी लेकर संसद पहुंचे Akhilesh | Aaj Tak
Parliament Session 2024: SP के सांसदों के साथ संविधान की कॉपी लेकर संसद पहुंचे Akhilesh | Aaj Tak