ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रीय खेल दिवस के उपलक्ष्य में खेल प्रतियोगिताएं हुई संपन्न
खेल एवं युवा मामले राजस्थान सरकार एवं राजस्थान राज्य क्रीड़ा परिषद जयपुर के संयुक्त तत्वाधान में...
मान सरकार की गैंगस्टर और माफियाओं से क्या मिलिभगत है स्पष्ट करे ? आप सरकार गैंगस्टर और माफियाओं पर जांच रिपोर्ट सार्वजनिक करे : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने पंजाब की आप सरकार से मांग की है कि पंजाब की उच्च सुरक्षा...
'कीलें हमारे पास भी हैं...' Rakesh Tikait बोले- दिल्ली आने से रोका तो गांव में नहीं घुस पाएंगे नेता
'कीलें हमारे पास भी हैं...' Rakesh Tikait बोले- दिल्ली आने से रोका तो गांव में नहीं घुस पाएंगे नेता
Get Abs in 2 WEEKS | Abs Workout Challenge
Get Abs in 2 WEEKS | Abs Workout Challenge
વડા તળાવ ખાતે ૨૫ થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ ૧૦૦ સ્ટોલ ઉભા કરાશે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને...