પેટલાદમા શહેર પોલીસ દ્વારા શહેરના સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. મંગળવારે સાંજે આઠ કલાકે શહેર પીઆઇ, કે.ડી. બ્રહ્મભટ્ટ,પીએસઆઇ, પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં સ્ટેશન રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પેટલાદમાં થનાર હોય પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
या खून प्रकरणाचा तपास स्थानिक गुन्हे शाखेकडे वर्ग@india report
या खून प्रकरणाचा तपास स्थानिक गुन्हे शाखेकडे वर्ग@india report
HDFC Bank Analyst Meet Highlights| आखिर इस बैठक में हुआ क्या? निवेशकों के लिए क्या है संकेत?
HDFC Bank Analyst Meet Highlights| आखिर इस बैठक में हुआ क्या? निवेशकों के लिए क्या है संकेत?
पैसे घेऊनही फ्लॅटचा ताबा न दिल्याने बिल्डरवर गुन्हा दाखल...! बघा नेमकी बातमी काय...?
पैसे घेऊनही फ्लॅटचा ताबा न दिल्याने बिल्डरवर गुन्हा दाखल...! बघा नेमकी बातमी काय...?
ગુજરાતના દરિયાઈ સીમાની રક્ષા કરતા જહાજને જોવા લોકો ઉમટ્યા.. live news letest post update by sms
ગુજરાતના દરિયાઈ સીમાની રક્ષા કરતા જહાજને જોવા લોકો ઉમટ્યા.. live news letest post update by sms
જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ શહેરના કસ્બા બારીયા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તેમની પાસેથી...