જી.સી. ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 માં વાર્તા સ્પર્ધા અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાએ વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અંબાલી ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક તાલુકામાં પ્રથમ વિજેતા બાળકોએ ભાગ લીધો હતો. કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શેખ અનાયાબાનુ જાવેદખાન ધોરણ ૧-૨ ના વિભાગ વાર્તા કથનમાં પ્રથમ નંબર મેળવી શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નિમણૂક થતા સન્માનિત કરતા બોટાદ ના ગૌરક્ષક સામંતભાઈ જેબલીયા
નવા સૂરજ દેવળ મંદિરે સમગ્ર કાઠી દરબાર સમાજ નુ મહા સંમેલન યોજાયેલ તેમા ગુજરાત ભરમાથી સમગ્ર કાઠી...
मेट्रो सफरीत ३०० विद्यार्थ्यांनी केले देशभक्तीपर गीतांचे समूहगान
मेट्रो सफरीत ३०० विद्यार्थ्यांनी केले देशभक्तीपर गीतांचे समूहगान
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
હાલોલમાં મહિલા પર હુમલો કરી સોનાની ચેન લૂંટનાર 2આરોપી પૈકી 1ને પોલીસે ક્યાંથી ઝડપી પાડ્યો જુઓ વિડિયો
હાલોલમાં મહિલા પર હુમલો કરી સોનાની ચેન લૂંટનાર 2આરોપી પૈકી 1ને પોલીસે ક્યાંથી ઝડપી પાડ્યો જુઓ વિડિયો