પેટલાદમા શહેર પોલીસ દ્વારા શહેરના સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. મંગળવારે સાંજે આઠ કલાકે શહેર પીઆઇ, કે.ડી. બ્રહ્મભટ્ટ,પીએસઆઇ, પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં સ્ટેશન રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પેટલાદમાં થનાર હોય પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા 
 
                      ગુજરાતમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના દસથી વધુ શહેરોમાં...
                  
   নাহৰহাবি চাহ বাগিচাত অ এন জি চিৰ উচ্ছেদৰ বিৰুদ্ধে শ্ৰমিকৰ প্ৰতিবাদ 
 
                      নাহৰহাবি চাহ বাগিচাত অ এন জি চিৰ উচ্ছেদৰ বিৰুদ্ধে শ্ৰমিকৰ প্ৰতিবাদ
চৰাইদেউ জিলাৰ লাকুৱা নাহৰহাবি...
                  
    ડીસા માં પતિએ શંકા રાખીને પત્નીનું ગળું કાપીની મારી નાખવાની કોશિશ કરી.. 
 
                      ડીસા ની કૈલાશ નગર સોસાયટી માં પતિ એ પત્નીના આડા સંબધ હોઈ તેવું વહેમ રાખીને ચપા વડે ગળું કાપી નાખી...
                  
   Putin को सबसे बड़ा घाव देने को तैयार Zelenskyy, क्या ये तीसरे World War की शुरुआत?  | News18 India 
 
                      Putin को सबसे बड़ा घाव देने को तैयार Zelenskyy, क्या ये तीसरे World War की शुरुआत? | News18 India
                  
   10 बजे पूर्व बाजार बंद करवाना गलत और संवेदनहीन फैसला, बंद के नाम पर पुलिस द्वारा लोगों को परेशान दुर्भाग्यपूर्ण - जितेन्द्र शर्मा 
 
                      10 बजे पूर्व बाजार बंद करवाना गलत और संवेदनहीन फैसला, बंद के नाम पर पुलिस द्वारा लोगों को परेशान...
                  
   
  
  
  
   
   
  