પેટલાદ શહેર પોલીસે ચોરીના ત્રણ મોબાઈલ સાથે આકીબખાન પઠાણ નામના ઇસબને ઝડપી પાડ્યો હતો. પેટલાદ શહેરના ચાંદલીયા વાડ વિસ્તારમાં રહેતા ઇસમને પોલીસે ચડવી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા વધુ પાંચ ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 27,499 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો
ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ...
ઓનલાઇન ફોડ થતાં તેના માટે સિહોર શહેરમાં જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો
આજના ટેકનોલોજીના યુગમાં મોબાઇલ,ઈન્ટરનેટ તથા સાયબર થી બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ ફ્રોડ મોબાઇલ...
अखिल भारतिय मारवाड़ी महिला सम्मेलन की मोरानहाट शाखा ने सीआरपीएफ के 70 जवानों को राखी बांधी
अखिल भारतिय मारवाड़ी महिला सम्मेलन की मोरानहाट शाखा ने सीआरपीएफ के 70 जवानों को राखी बांधी
...
ગુંદરણગામે કિસાનમોરચા દ્વારાઈબાઈક લોન્ચિંગકાર્યક્રમમાં હાજરીઆપતા જિલ્લાપંચાયત સદસ્ય રાજવીરસિંહઝાલા
ગુંદરણ ગામે કિસાન મોરચા દ્વારા વિધાનસભામાં ઈ બાઈક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપતા જિલ્લા...
જસદણના વાજસુપરામાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ નો કેસ માં આરોપી દિલીપ ઉર્ફે દેવ સોલંકી ની ધરપકડ કરી
જસદણના વાજસુપરામાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ નો કેસ માં આરોપી દિલીપ ઉર્ફે દેવ સોલંકી ની ધરપકડ કરી