વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KHUMTAI26-09-2022.SLUG: KHUMTAI NUTRITION MONTH AWARENESS PROGRAMAnchor: ৰাজ্যৰ সংহত শিশু উন্নয়ন
KHUMTAI
26-09-2022.
SLUG: KHUMTAI NUTRITION MONTH AWARENESS PROGRAM
Anchor:...
હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ યોજાઈ
તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર...
5 कैमरा सेटअप और 16GB रैम के साथ लॉन्च हुआ OPPO का नया फोल्डेबल फोन, यहां जानें क्या है खासियत
जानी मानी चीनी कंपनी Oppo ने अपने तीसरी पीढ़ी के नए फोल्डेबल फोन को लॉन्च कर दिया है। Oppo Find...
સુરતના કતારગામના રત્નકલાકારે યુ-ટયુબ પર લૂંટનો વિડીયો જોઇ જ્વેલર્સની આખમા મરચાની ભૂકી નાખી સોનાનીલૂટ
સુરતના કતારગામના રત્નકલાકારે યુ-ટયુબ પર લૂંટનો વિડીયો જોઇ જ્વેલર્સની આખમા મરચાની ભૂકી નાખી સોનાની...