ડીસા તાલુકાના માલગઢ ગામે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ખોખો ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ડીસા તાલુકાની જુદી જુદી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો જેમાં . અન્ડર 14 ભાઈઓના ગ્રુપમાં ડીસાની એન્જલ્સ સ્કૂલ ની ટીમે સારુ પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને આગામી સમયમાં આ ટીમ જિલ્લાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે અન્ડર 14 બહેનોની ટીમ દ્વારા પણ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળા પરિવાર આ વિદ્યાર્થીઓને આશિર્વચન અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MEGHALAYA GOVT TO ALLOT 10 ACRES OF LAND TO #CRPF
MEGHALAYA GOVT TO ALLOT 10 ACRES OF LAND TO #CRPF
নাজিৰাত চাহ জনগোষ্ঠী জাতীয় বিকাশ মঞ্চ গঠন ।
আজি নাজিৰা চাহ মজদুৰ সংঘৰ কাৰ্যালয়ত অনুষ্ঠিত এক ৰাজহুৱা সভাত চাহ জনগোষ্ঠীৰ শৈক্ষিক,...
#Bhavnagar l ગારીયાધાર થી પાંચ ટોપરા, સુરનીવાસને જોડતા માર્ગની હાલત બિસ્માર l Divyang News | By Divyang News Channel | Facebook
#Bhavnagar l ગારીયાધાર થી પાંચ ટોપરા, સુરનીવાસને જોડતા માર્ગની હાલત બિસ્માર l Divyang News | By...
LRD મહિલાઓનું આંદોલન યથાવત
#buletinindia #gujarat #gandhinagar