ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલ પોલીસ ચોકી ચાલુ કરવા માર્કેટયાર્ડ ચેરમેન વિરલભાઈ પટેલની મામલતદાર શ્રી ને લેખિત રજૂઆત ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અગાઉ પોલીસ ચોકી ચાલુ હતી છેલ્લા કેટલાય સમયથી આ ચોકી બંધ રહેવાથી અહીંયા અસામાજિક તત્વોનો વધારો જોવા મળેલ છે વરલી મટકા તેમજ કસાઈઓના ત્રાસી લોકો ત્રાહિમામ પોકારી રહેલ છે ઘણીવાર આપસમાં ઝઘડાથી નાના બાળકો નિશાળે જવા જતા ડરે છે પોલીસ સ્ટેશન પહેલા તો ગામમાં હતું હવે હાઈવે પર જવાથી તેમજ પોલીસનું ઓછું પેટ્રોલિંગ હોવાથી લુખ્ખા તત્વો નો દિવસે ને દિવસે ત્રાસ વધી રહેલ છે આ ચોકી ચાલુ કરવા તેવી ધાનેરાના પ્રજાજન ની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"ISI से पैसे लेकर भारत की जासूसी कर रही है RSS,BJP", दिग्विजय सिंह के बयान पर आज प्रतीप्ररीक्षण
ग्वालियर, मध्यप्रदेश के पूर्व मुख्यमंत्री दिग्विजय सिंह के खिलाफ मानहानि केस को लेकर...
2024 Yamaha R15M भारत में हुई लॉन्च, टर्न-बाय-टर्न नेविगेशन और म्यूजिक कंट्रोल जैसे फीचर्स मिले
नई 2024 Yamaha R15M को भारतीय बाजार में लॉन्च कर दिया गया है। यह अब दो कलर ऑप्शन में उपल्बध है।...
Rahul Gandhi ने Adani पर हमला बोला, कांग्रेस सरकार ने अडानी के साथ 12000 करोड़ की डील कर ली
Rahul Gandhi ने Adani पर हमला बोला, कांग्रेस सरकार ने अडानी के साथ 12000 करोड़ की डील कर ली
અમરેલી જીલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા સાંસદ નારણભાઈ કાંછડિયા નાં વોટ્સએપમા ન્યુડ વિડીયો કોલ કરી , લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને રાજસ્થાનથી અમરેલી ટીમની મદદથી પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ફોન નં .૦૨૭૯૨ ૨૩૨૭૬૬ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ...