ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલ પોલીસ ચોકી ચાલુ કરવા માર્કેટયાર્ડ ચેરમેન વિરલભાઈ પટેલની મામલતદાર શ્રી ને લેખિત રજૂઆત ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અગાઉ પોલીસ ચોકી ચાલુ હતી છેલ્લા કેટલાય સમયથી આ ચોકી બંધ રહેવાથી અહીંયા અસામાજિક તત્વોનો વધારો જોવા મળેલ છે વરલી મટકા તેમજ કસાઈઓના ત્રાસી લોકો ત્રાહિમામ પોકારી રહેલ છે ઘણીવાર આપસમાં ઝઘડાથી નાના બાળકો નિશાળે જવા જતા ડરે છે પોલીસ સ્ટેશન પહેલા તો ગામમાં હતું હવે હાઈવે પર જવાથી તેમજ પોલીસનું ઓછું પેટ્રોલિંગ હોવાથી લુખ્ખા તત્વો નો દિવસે ને દિવસે ત્રાસ વધી રહેલ છે આ ચોકી ચાલુ કરવા તેવી ધાનેરાના પ્રજાજન ની માંગ છે
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલ પોલીસ ચોકી ચાલુ કરવા માર્કેટયાર્ડ ચેરમેન વિરલભાઈ પટેલની મામલતદાર શ્રી ને લેખિત ફરિયાદ..
