કાલોલ સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ(ઉર્ફે રિફાઈ સાહેબ) ની સજ્જાદગીમા કાલોલ શહેરમાં તેઓનાં પ્રમુખસ્થાને હઝરત સૈયદ અહમદ કબીર રદીઅલ્લાહૂ અન્હુ અને હઝરત સૈયદ અબ્દુરરહીમ મહેબુબુલ્લાહ રીફાઇના ઉર્ષના અવશરે કાલોલ ખાતે સરકાર નજીબુદ્દીન રીફાઇ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાતીબે રિફાઈ નો જલાલી આ કાર્યક્રમમાં સુરત શહેરની ખાનકાહ એ કલા એશિયા ખંડની મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફુદ્દિનશાહ રિફાઈ સાહેબના પુત્રો હજરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ અને શહેઝાદએ સૈયદ સલીમુલ્લાહશાહ રીફાઇ હઝરત સૈયદ વઝીહુદ્દીન રીફાઇ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ જલાલી રિફાઈ કાર્યક્રમમાં સજ્જાદા નશિન પુત્રો પીરઝાદા સૈયદ કબીરૂદ્દિન રિફાઈ તેમજ હજરત સાહેબના પુત્રો પીરઝાદા સૈયદ અમીનુદ્દિન રિફાઈ સાહેબનાં આગમનથી મુરીદો (શિષ્યો) માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.રાતીબે રિફાઈના આ જલાલી જલ્સામા અલ્લાહ ની હમ્દ નાત શરીફ મનકબત તથા જલાલી રફાઇ કરતબો બતાવી જલ્સામા હાજર લોકો મગ્નમુધ થયા હતા.સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું. કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે સરકાર નજીબુદ્દીન રીફાઇ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान CM भजनलाल का कांग्रेस पर तीखा हमला, पूछा- क्या कांग्रेस जम्मू कश्मीर में धारा 370 फिर लाना चाहती है
जम्मू कश्मीर में धारा 370 समाप्त किए जाने के बाद पहली बार विधानसभा चुनाव होने जा रहा है. चुनाव...
सिद्ध स्थल हनुमान भाटे में विकास कार्यों का हुआ भूमिपूजन
सिद्ध स्थल हनुमान भाटे में विकास कार्यों का हुआ भूमिपूजन
सुंदर काण्ड हनुमान चालीसा में...
AstraZeneca का बड़ा फैसला, दुनियाभर से वापस मंगाई कोविड वैक्सीन; खुलासे पर मचे बवाल के बाद उठाया कदम
AstraZeneca। ब्रिटेन की फार्मा कंपनी एस्ट्राजेनेका ने दुनिया भर से अपनी कोविड-19...
ভাল খবৰ: খুব সোনকালে আৰম্ভ হব মিছন বসুন্ধৰা ২
খুব সোনকালে আৰম্ভ হব মিছন বসুন্ধৰা ২ ।মৰাণত এইকথা জানিব দিয়ে ৰাজহ মন্ত্ৰী যোগেন মহনে। অতি...
Kia Syros के लॉन्च से पहले जारी हुआ नया टीजर, मिली Panoramic Sunroof सहित इन फीचर्स की जानकारी
साउथ कोरियाई वाहन निर्माता Kia भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी की बिक्री करती है।...