આજ રોજ કડીયાદરા PHC ના અલગ અલગ બધા જ હેલ્થ એન્ડ વેલનેસ સેંટર પર MIYCN અંતર્ગત exclusive breast-feeding & proper latching તેમજ આયર્ન કેલ્સિયમ ટેબલેટ વિશે ANC અને ધાત્રી માતાઓ ને સમજાવવામાં આવ્યું..