છોટી કાશી ગણાતા જામનગરમાં આગામી 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણાધીન મંદિરમાં બરોબર બપોરે 12 કલાક, 29મિનિટ, 43 સેકન્ડે ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર વિશ્વની સાથે જામનગર માં પણ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતેથી અક્ષત કળશ. આવી પહોંચ્યો છે. જે આજે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના જામનગર ના બૌદ્ધિક પ્રમુખ નવીનભાઈ શ્રીમાળી, કલ્પભાઈ છાંટબાર,વેદાંતભાઈ જોશી લઈને

 પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ સ્થાને આવતા જે અક્ષત કળશનું વાજતે ગાજતે આસ્થાભેર સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 

પરમ પૂજનીય અને વંદનીય ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં આકાર લઈ રહેલા 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ'માં . 

આધુનિક અને શક્તિશાળી ભારતના નિર્માણમાં સતત વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અથાગ અને અડગ પ્રયાસોને કારણે રામ મંદિરનું સ્વપ્ન સાકાર બન્યું છે. 

આ પવિત્ર

 શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના આ અક્ષત કળશ લઈને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના આગેવાનો આવી પહોંચ્યા હતા. જ્યા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવારજનો દ્રારા પુજન અર્ચન પણ કરવામાં આવી હતી. 

   અયોધ્યની તસ્વીર, શ્રી રામ જન્મભૂમિ મંદિર નો ફોટો અને અક્ષત દર્શન કર્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ના છે અને અયોધ્યાની ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વધામણા કરવા જામનગરના રામભકતો પણ શ્રદ્ધાભેર આતુર જોવા મળી રહ્યા છે.