ખેડા.
ડાકોર ઉમરેઠ રોડ પર સર્જાયો ટ્રિપલ અકસ્માત
વેગેનર આર, મારુતિ વાન અને પિયાગો વચ્ચે બિલેશ્વર મહાદેવ પાસે સર્જાયો અકસ્માત
પિયાગો માં સવાર 5 લોકો થયા ઈજાગ્રસ્ત
ઈજાગરસ્તો ને 108 દ્વારા લઇ જવાયા ડાકોર સરકારી હોસ્પિટલ
અકસ્માત ને લઈ રોડ પર સર્જાયો ભારે ટ્રાફિક