પેટલાદમાં આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ મોહલી ચંદીગઢ યુનિવર્સિટી પંજાબ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સાઉથ અને વેસ્ટ ઝોન ઇન્ટરવ યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનમાં પેટલાદ કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમલભાઈ જોશીના માર્ગદર્શન અને સ્પોર્ટ્સ વિભાગના ડો.મહેન્દ્રભાઈ મંડોરાના કોચિંગ નીચે પેટલાદ કોલેજના ઓડ કિશોરકુમાર 54 કિ. ગ્રા.અને ખાંટ વનરાજસિંહ 67 કી. ગ્રા. તથા ભરવાડ વિક્રમભાઈ 75 કિલો માં ક્વોલીફાઈડ રાઉન્ડમાં પહોંચી મોહાલી મુકામે યોજાયેલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુંદર દેખાવ કરવા બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्कूल में दो शिक्षिकाएं पढ़ती थीं नमाज, एक सस्पेंड; दूसरी पर कार्रवाई के लिए भेजी रिपोर्ट
ब्यावर जिले के एक सरकारी स्कूल में नमाज पढ़ने के आरोप में दो टीचरों पर कार्रवाई की गई. टीचर...
Two child rescued from kameng river in Arunachal
Two children had trapped in a big rock in the Kameng river in East Kameng District of Arunachal...
રાજ્ય સરકારે માજી સૈનિકોની 5 માંગ સ્વીકારવા છતાં માજી સૈનિકો નારાજ
#buletinindia #gandhinagar #gujarat
પાટણમાં કિશોરી પર શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર
પાટણ શહેરમાં આજથી પંદર દિવસ અગાઉ બહાર જવાના બહાને સગી મામીએ 13 વર્ષની ભાણીને સાથે લઇ જઇને પાટણથી...