પેટલાદમાં આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ મોહલી ચંદીગઢ યુનિવર્સિટી પંજાબ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સાઉથ અને વેસ્ટ ઝોન ઇન્ટરવ યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનમાં પેટલાદ કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમલભાઈ જોશીના માર્ગદર્શન અને સ્પોર્ટ્સ વિભાગના ડો.મહેન્દ્રભાઈ મંડોરાના કોચિંગ નીચે પેટલાદ કોલેજના ઓડ કિશોરકુમાર 54 કિ. ગ્રા.અને ખાંટ વનરાજસિંહ 67 કી. ગ્રા. તથા ભરવાડ વિક્રમભાઈ 75 કિલો માં ક્વોલીફાઈડ રાઉન્ડમાં પહોંચી મોહાલી મુકામે યોજાયેલ બોક્સિંગ  ચેમ્પિયનશિપમાં સુંદર દેખાવ કરવા બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.