શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિધાર્થીઓને જીવનમાં રમતનું મહત્વ સમજાવી વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिरला के लोकसभा स्पीकर बनने पर किसान मोर्चा मंडल अध्यक्ष देवलाल फागणा ने जताया हर्ष
बूंदी। कोटा- बूंदी लोकसभा संसदीय क्षेत्र से लगातार दूसरी बार ओम बिरला के लोकसभा स्पीकर बनने पर...
Vivo V50 सीरीज के लॉन्च की तैयारी, 5500 mAh बैटरी और 50MP सेल्फी कैमरा के साथ देगी दस्तक
Vivo अपने V लाइनअप में एक नई सीरीज वीवो V50 लॉन्च करने की प्लानिंग कर रहा है। अपकमिंग सीरीज में...
25,000-25,000/- रुपये के ईनाम आरोपी भीमा बांछडा व पप्पु बांछडा को बापर्दा गिरफ्तार किया
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की दिनाक 18-09-2023 को मध्य रात्री में श्री...
અમદાવાદઃ આજ રોજ sabarmati to dandi સુધી સાયકલ રેલી યોજાઇ,
અમદાવાદઃ આજ રોજ sabarmati to dandi સુધી સાયકલ રેલી યોજાઇ,