શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિધાર્થીઓને જીવનમાં રમતનું મહત્વ સમજાવી વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3: चंद्रमा छोड़ धरती की कक्षा में लौटा चंद्रयान-3 का प्रोपल्शन मॉड्यूल, ISRO ने दी जानकारी
नई दिल्ली। भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) ने चंद्रयान-3 के प्रोपल्शन मॉड्यूल (PM) को...
વિશ્વ વિખ્યાત નૃત્યકાર ભરત બારીયા અક્ષય પટેલ અને તેઓની નૃત્યાવલી ટીમે શિવ મહિમાનો વર્ણન કરતું અદભુત નૃત્ય પ્રસ્તુત કર્યું.
અમદાવાદ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં સોમવારના રોજ ખેતી બેંક ગુજરાતની ૭૧ મી વાર્ષિક સભાનું...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને ઉમંગ-ઉત્સાહ સાથે વધાવતા ભાવેણાવાસીઓ
લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગર ખાતે...
અમદાવાદમાં IPL મેચને લઈને કેટલાક રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે.જાણો પોલીસ નું એક્શન પ્લાન
અમદાવાદમાં IPL મેચને લઈને કેટલાક રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે.જાણો પોલીસ નું એક્શન પ્લાન