જય હિન્દ સાથે જણાવવાનું કે તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ મહે.પોલીસ અધિક્ષક દાહોદ શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા નાઓના અધ્યક્ષ સ્થાને દાહોદ ખાતે વ્યાજ ખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો દાહોદ શહેરના નગરજનો, _શહેરના આગેવાનો તથા તમામ મીડિયા કર્મીઓને_ પધારવા નિમંત્રણ છે.

સમય બપોરના કલાક ૦૧/૦૦ વાગ્યે. સ્થળ- પોલીસ તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ

 લી. (જે.ડી.કંસારા) અજ.નાયબ પોલીસ અધિક્ષક દાહોદ ટાઉન એ.ડીવીઝન પોલીસ સ્ટેશન તથા 

(એમ.એન.દેસાઇ) પોલીસ ઇન્સ્પેક્ટર

દાહોદ ટાઉન B ડિવિઝન પોસ્ટે