સાબરકાંઠા જિલ્લા ના અધ્યક્ષ ના નેજા હેઠળ પુછીના ખાતે કાર્યક્રમ યોજાયો
આગામી કાર્યક્રમો અંતર્ગત. માનનીય સાબરકાંઠાજિલ્લા ના યશસ્વી અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને પોશીના તાલુકા મંડળની બેઠક. પોશીના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ. તેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદા અધિકારીઓ. વડીલ આગેવાનો.કાર્યકર્તાઓ મિટિંગમાં જોડાયા. અને કાર્યક્રમની સફળ બનાવ્યો.