કાલોલ ખાતે આવેલ બોરુ પ્રાથમિક શાળા ની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ પ્રકારના અવનવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.ત્યારે વધુ એક રમતોત્સવ નો કાર્યક્રમ બાળકો અને યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને ખેલદિલી ની ભાવના જાગે તે હેતુ સર રાખવામાં આવ્યો હતો.સ્પોર્ટ્સમાં રસ ધરાવતા ઊર્જાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષણગણ જેની આતુરતાથી રાહ જોતા હતા એ બોરુ ગ્રામ્ય કક્ષાનો રમતોત્સવ ‘ખેલ મહાકુંભ 2.0’નો અન્વયે ખો-ખો, કબડ્ડી, સાંધિક રમતો નું ત્રિદિવસીય આયોજન બોરુ ખાતે કરવામાં આવ્યું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ કોઓર્ડિનેટર એ હાજર રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.વિજેતા થયેલ ખેલાડીઓનું મુખ્ય શિક્ષક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 લાખથી ઓછી કિંમતમાં મળતી આ શ્રેષ્ઠ એસયુવી, જે ફીચર્સ અને માઈલેજમાં પણ છે મજબૂત
જો તમે પણ આ તહેવારોની સિઝનમાં ઘરે નવી કાર લાવવાનું વિચારી રહ્યા છો, અમે તમને 7 લાખ રૂપિયા સુધીના...
ઇદની ઊજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં ભવ્ય જલસાનું આયોજન થયુ
ઇદની ઊજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં ભવ્ય જલસાનું આયોજન થયુ
વડોદરા વાઘોડિયા ચોકડી પાસેના ગોડાઉનના ગુપ્ત ભોંયરા તથા 3 વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વડોદરા વાઘોડિયા ચોકડી પાસેના ગોડાઉનના ગુપ્ત ભોંયરા તથા 3 વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
महापालिकेने एका छताखाली उपलब्ध कराव्या सर्व सुविधा - क्रेडाई असोसिएशनची सहकार मंत्री अतुल सावे यांच्याकडे मागणी
औरंगाबाद:दि.२९ ऑगस्ट (दीपक परेराव) महानगरपालिकेत बांधकाम व्यवसायिकांसाठी एक खिडकी योजना...