નાઈટ ક્લબમાં ટોપલેસ ડાન્સ કરવા બદલ થાઈલેન્ડની એક મોડલને 11 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે મોડલ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. મોડલ વિરુદ્ધ જાહેર અશ્લીલતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
થાઈલેન્ડના મુઆંગ જિલ્લામાં ‘સુક સાન ખોન ખાન’ નામનું નાઈટ ક્લબ છે. થાઈ મોડલ પાફવી “ઓઈલ” ચાઈમોંગકોલ ક્લબમાં ડીજે તરીકે કામ કરતી હતી. 4 ઓગસ્ટની રાત્રે તેણે ક્લબમાં ટોપલેસ ડાન્સ કર્યો હતો.
જ્યારે મોડલ ડાન્સ કરી રહી હતી ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ઘણા લોકો મોડલ પર પૈસા ઉડાવતા પણ જોવા મળ્યા હતા. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી અને શેર પણ કર્યો. મુએંગ ખોન કેએન પોલીસ સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ, પ્રીચા કેંગસારીકિજોએ ડીજે ઓઈલ અને નાઈટક્લબના 20 વર્ષીય મેનેજિંગ ડિરેક્ટર પરમેટ અખાર્ડો વિરુદ્ધ પણ કેસ નોંધ્યો હતો.
પરમેટ પર લાયસન્સ વિના નાઈટ ક્લબ ચલાવવાનો આરોપ છે. આ કિસ્સામાં, તેને એક વર્ષની જેલ અથવા લગભગ 1.3 લાખનો દંડ અથવા બંને થઈ શકે છે. પોલીસ અધિક્ષક પ્રીચાએ કહ્યું કે, તેઓ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છે. આ બાબતે ડીજે ઓઇલે જણાવ્યું હતું કે તેણે આ પહેલાં ક્યારેય આવું કર્યું નથી અને નાઇટ ક્લબે તેની પાસે આ માટે પૂછ્યું પણ નથી. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેણે નશામાં આ પગલું ભર્યું હતું. આ માટે તેણે માફી પણ માંગી છે.