1લી જાન્યુઆરી નવા વર્ષને લઈને ખ્રીસ્તી ભાઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પેટલાદના વિવિધ વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. પેટલાદના સુણાવ રોડ,મરીયમપુરા સહિત વિવિધ વિસ્તારમા આવેલા વિવિધ ચર્ચોમા સવારના સમયે પ્રાર્થનાસભા યોજાઈ હતી. અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના દિવસે ખ્રિસ્તી ભાઈ બહેનો ચર્ચમાં જાય છે અને ગત વર્ષમાં પ્રભુએ સંભાળી,બચાવી રાખ્યા જેને લઇને પ્રભુનો આભાર માને છે. અને નવા વર્ષની ભેટને માટે પણ પ્રભુનો આભાર માને છે. ખ્રિસ્તી ભાઈ બહેનોમાં નવા વર્ષને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Trading & Profit Making Cues | अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Trading & Profit Making Cues | अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
राजेन्द्र होगे बूंदी पुलिस के कप्तान, हनुमान प्रसाद को डीडवाना कुचामन की कमान
बूंदी। राज्य सरकार ने रविवार रात 58 आईपीएस अधिकारियो की तबादला सूची जारी कर 15 जिलो के एसपी बदल...
Delhi News: Haryana के नतीजों से अलर्ट हुए Arvind Kejriwal, पार्टी कार्यकर्ताओं को दी नसीहत | AAP
Delhi News: Haryana के नतीजों से अलर्ट हुए Arvind Kejriwal, पार्टी कार्यकर्ताओं को दी नसीहत | AAP
પ્રધાનમંત્રી આવાસ યોજના...
પ્રધાનમંત્રી આવાસ યોજના: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આદિજાતિ પરિવાર...