મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષે નહિવત વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર કુવાઓ તેમજ બોરના સ્થળ નીચે જવાથી જગતના તાત માટે શિયાળો સિઝન પ્રમાણે કરવામાં આવતી ખેતી ચણા મકાઈ ઘઉં જેવા રવિ પાક થઈ શકે તેમ નથી આ વર્ષે પાણીની સમસ્યાઓનો વધુ સામનો કરતા હોવાની સામે આ અત્યારથી જળ સંકટના એંધાણ  જોવા મળ્યા હતા