કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવન નુ ઉદઘાટન પુ. પા. ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળા ના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty Bank Trading Strategy Today | Rajesh Satpute से जानें आज के बाजार को कैसे करें Approach?
Nifty Bank Trading Strategy Today | Rajesh Satpute से जानें आज के बाजार को कैसे करें Approach?
ધરમપુર તાલુકાના નાની કોસબાડી-મોટી કોસબાડી વચ્ચે નાર નદી પરના કોઝવેનો એપ્રોચ ધોવાયો લોકોને હાલાકી
ધરમપુર તાલુકાના નાની કોસબાડી-મોટી કોસબાડી વચ્ચે નાર નદી પરના કોઝવેનો એપ્રોચ ધોવાયો લોકોને હાલાકી
અમરેલી જીલ્લાના હરીપુરા ગામના અરજદાર સાથે થયેલ ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રકમ રૂ.૨,૯૫,૦૦૦ / - પરત અપાવતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાઓની સુચના અને...
चारठाणा येथील केंद्रीय कन्या प्राथमिक शाळा
चरठाणा येथील केंद्रीय कन्या प्राथमिक शाळेच्या पालक समिती अध्यक्ष पदी प्रताप भैय्या देशमुख...
તરણેતરના મેળામાં પહેલીવાર ભજન, દુહા-છંદ સહિતની ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ
વિસરાતા વારસાના જતન અને સંવર્ધનના હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના...