વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત અયોધ્યા થી આવેલ અક્ષત કુંભ ની દાહોદ નગરમાં શોભાયાત્રા
30 ડિસેમ્બરના રોજ એટલે કે શનિવારે સાંજે ૪ કલાકે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેનું રૂપ આ રૂટ આ પ્રકારે રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)
* ગોધરા રોડ થી પ્રારંભ
* દેસાઈવાડ
* માણેકચોક
* નગરપાલિકા
* પડાવ
* અનાજ માર્કેટ
* મંડાવ ચોકડી
* ગોવિંદ નગર
* ગોદી રોડ
* અંડર બ્રિજ થઈ બસ સ્ટેશન
* સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સમાપન થશે
( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)
અયોધ્યા થી આમંત્રણ રૂપે અક્ષત કળસ પધાર્યા છે તો દાહોદ નાં તમામ હિન્દુ સંગઠનો તેમજ જનતા ને નિવેદન કે તેઓ આ અક્ષત કળસ નું સ્વાગત કરે
તેમજ અમંત્રણ રૂપે એવા કળસ શોભા યાત્રા માં જોડાઈ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નાં કાર્યક્રમ નાં સહભાગી બનીએ