પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ મા ઉપસ્થિત એવા માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ, ઇડર વડાલી ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ, વડાલી નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી કૈલાશબેન નાઈ લીંબચ યુવા સંગઠન સાબરકાંઠા જિલ્લાના તમામ ભાઇઓ તથા ખેડબ્રહ્મા વડાલી ઇડર નાઈ એસોસીએશન ના પ્રમુખ શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને રજીસ્ટ્રેશન કેમ્પ મા 200 જેટલા ભાઈઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આવનાર સમયમાં નાઈ વાળંદ પણ આગળ વધે એવો વિચાર તો માત્ર ને માત્ર આપણા દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ ને આવે, એવા આપણા ઉત્તર ગુજરાતના કોહિનૂર એવા વિશ્વ મા જેમનો ડંકો વાગે છે એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આભાર માનું છું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડમાં સાતમ આઠમનો જુગાર રમતા 17 શકુનીઓ પોલીસે ઝડપી પાડ્યા
વલસાડ સીટી પોલીસ ની ટીમ સાતમ આઠમને લઈ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સિટી પોલીસની ટીમને બાતમી...
Owaisi On PM Modi: नई संसद के उद्घाटन पर Owaisi ने क्यों कहा 'दिल्ली के सुल्तान का हुआ राज्याभिषेक'?
Owaisi On PM Modi: नई संसद के उद्घाटन पर Owaisi ने क्यों कहा 'दिल्ली के सुल्तान का हुआ राज्याभिषेक'?
કડીમાં ઝાડ ધરાસાઈ: ઝાડ નીચે પાર્ક કરેલા 2 બાઈકનો કચ્ચરઘાણ, Video
કડી શહેરમાં આવેલ ત્રણ પગથિયાં પાસે આવેલ બિલાડીની ખડકીમાં એકાએક પીપળાના ઝાડનું અડધો ભાગ ધરાશયી થયો...
मिक्स डबल्स गेम में भारत के अचंता शरत कमल और श्रीजा अकुला की जोड़ी ने गोल्ड मेडल जीत लिया
मिक्स डबल्स गेम में भारत के अचंता शरत कमल और श्रीजा अकुला की जोड़ी ने गोल्ड मेडल जीत लिया है। इस...
যোৰহাটত ৩ জুন তাৰিখে প্ৰদৰ্শন হব নৃসিংহ মুৰাৰী ভাওনা ।
সদৌ অসম ভাওনা প্ৰতিযোগিতাত শ্ৰেষ্ঠ শিল্পীৰ দ্বাৰা অভিনীত হব লগা ভাওনা ভাগীত অভিনয় কৰিব অসমৰ চলচিত্ৰ জগতৰ সুদক্ষ অভিনেতা অতুল পাঁচনীয়ে
অহা ইংৰাজী ৩ জুন তাৰিখে যোৰহাটৰ কাঠকটীয়া গাঁও বৰনামঘৰত প্ৰদৰ্শিত হব এভাগি মহাপুৰুষীয়া ভাওনা...